ના કરો…
| From : vishwadeep.wordpress.com
Not yet published.
શું કહું તેમને કે શૂં શું ના કરો  જે કહું એનાથી ઊંધું ના કરો. વાતેવાતે આમ ઊંહુંના કરો, પૂંછ પર પગ ક્યાં છે?કંકું  ના કરો, વાંસળી ને ફૂકણીમાં ફેર છે, વાંસ પોલો જોઈફૂંકું ના કરો. ધોલ મારી બાપે શીખવાડ્યું હતું, કોઈનું ક્યારેય બૂરું ના કરો. સાત ફેરા….સાત જન્મો…ભૂલીને  સાત મહિનામાં જ છૂટું ના કરો. ના! નથી ફેશનનો વાંધો,  પણ ડિયર ગંજી કરતાં શર્ટ ટૂંકુ ના કરો. લાળ પાડે એ... Read Full Story
સૂર્યાસ્ત સમયે!
| From : vishwadeep.wordpress.com
Not yet published.
સુરભી ખુદ એક ચાંદની નો અવતાર,જેની સુંદરતા આગળ બાગના ફૂલો શરમાઈ જાય. તેણીને મેક-કપ કરવા આવેલી એમીને ક્યું બ્યુટી-ક્રીમ વાપરવાથી તેની સુંદરતામાં વધારો થાય તેની મુંઝવણમાં હતી.જ્યાં મેક-અપ ઝાંખો પડે એવી સુંદર સુરભીના આજે લગ્ન થવાના હતાં. સુરભી,ડૉકટર બની ફેમિલી પ્રેકટીસ સેન-એન્ટોનિયો સીટીમાં શરૂ કરી હતી.સિંગલ-પેરેન્ટ તરીકે ઉછરેલી સુરભીની મમ્મી અલ્કાબેને એકલા હાથે કોઈનો પણ સહારો લીધા વગર, ઘણી મુશ્કેલીઓનો... Read Full Story
કોઈને ખબર નથી!
| From : vishwadeep.wordpress.com
Not yet published.
હું ક્યાં છું કોઈને ખબર નથી, હું ત્યાં છું કોઈને ખબર  નથી. અંધારી રાતના  આંસુ ટપકે! તે હસી તે કોઈને ખબર નથી. કાગડી કાળો કેર કરે  અહીં! સિંહ ઊંઘે કોઈને ખબર નથી. વાંઝણી વાતો કરતી  રહી! દે તાળી કોઈને ખબર નથી. એ છોરી કુંવારી રહી  ગઈ! લે ભાઈ કોઈને ખબર નથી. હું તું ને તે એકલાંજ રહ્યાં! સીમ રડે કોઈને ખબર નથી. ચાલ નગરને છોડી  જઈએ, શ્વાન રડે કોઈને ખબર નથી. Filed under: સ્વરચિત રચના Read Full Story
Happy Republic Day- પ્રજાસત્તાક દિનની ખુબ ખુબ વધાઈ!
| From : vishwadeep.wordpress.com
Not yet published.
આ દેશ અમારો છે.દેશવાસી સૌ અમારા છે,  ભવ્ય ભારતના સુંવર્ણ-ઈતિહાસો અમારા છે, ‘ મા-ભોમની રક્ષા’ અમારું ધ્યેય છે હરપળ  ’ વિશ્વ સુખ-શાંતીના પ્યારા નારા અમારા છે. Filed under: સ્વરચિત રચના Read Full Story
પ્રભુ અહી બાળરૂપે બેઠો હોય છે!
| From : vishwadeep.wordpress.com
Not yet published.
પ્રેમ ક્યાં કોઈનો ઈજારો હોય છે ? પશુ,પ્રાણી,અમીર-ગરીબ સૌની  લાગણી-પ્રેમ બસ એકજ હોય છે. શિશુની લાગણી અદભૂત હોય છે, મા ની મજબુરી જાણે છે આ બાળ, પ્રભુ અહી બાળરૂપે બેઠો હોય છે. Filed under: સ્વરચિત રચના Read Full Story
જુવાનીને જોશ આવ્યું!
| From : vishwadeep.wordpress.com
Not yet published.
જુવાનીને  જોશ આવ્યું,  કુદી કુદી ઠેક્યું ઝાડથી પહાડ પર,  રોક્યું રોકાઈ નહી, ટોક્યું ટોકાઈ નહી. સુરજને સાદ દઈ,  ચાંદનીને હાક દઈ, ધરતીની ધમકાવી, સિંહ ગર્જના કરી  દોડ્યું. આકાશને નાથી, બ્રહ્માંડને બાહુંમાં લઈ, બલી બળવાન  બની, સૌને પડકાર   દેતું દોડ્યું. હાફ્યું અંતે. હાફમાંને હાફમાં પડ્યું,  સીધું પાતાળમાં, કદી ના પાછું ફર્યું. !જુવાનીને  જોશ આવ્યું. Filed under: સ્વરચિત રચના Read Full Story
કાકાને જબરો ફાંકો..
| From : vishwadeep.wordpress.com
Not yet published.
કાકાને જબરો ફાંકો  નિત નવા એ કરે અખતરા પાડી દેવા છાકો. રોજ આગાશી પર જઈને એ કસરત જેવું કરતાં; અલ્પ કરે માલીસ ને ઢગલો તેલ શરીરે  ઘસતા, શ્યામ કલપથી રંગે શ્યામલ ઉજળાં કેશ-કલાપો. બેત્રણ દાંત હતાં એ કઢાવી બનાવરાવ્યું ડેન્ચર; સજધજકે ફિર નીકલ પડે હૈ કરનેકો એડવેન્ચર,  રોશન શમ્મા જોઈ નથી  ફૂદકે    છે પરવાનો, મુગ્ધાઓ જ્યાં કાકા સંગે જરાક અમથું બોલે ; બીન બજે ને નાગ ડૉલતો;કાકા એમજ ડોલે, “કાકા’! કહી સંબોધે ત્યાં તો ઝમરખ દીવડો ઝાંખો. -અરૂણ દેશાણી (ભાવનગર) Filed under... Read Full Story
ભાવનગરથી અમદાવાદ…
| From : vishwadeep.wordpress.com
Not yet published.
મોબીલ -ફોનમાં વહેલી સવારે મુકેલ આલાર્મ ૩.૩૦ વાગે રણકી ઉઠ્યો. મમ્મી-પપ્પાનો ડોર મેં ખટખટાવ્યો.મારો નાનો ભાઈ મુકેશ ઉર્ફે માઈક સૌ જાગી નાહી ધોઈ,ચા -પાણી પીઈ,’તૂફાન”ની રાહ જોઈ રહ્યા હતાં.ભાવનગરથી અમદાવાદના એરપોર્ટ પર સવારના  ૯વાગે પહોંચવાનું હતું. માઈકની ફિયાન્સે રતી અમેરિકાથી  આવવાની હતી.માઈકના લગ્નને ત્રણ દિવસજ બાકી હતાં.અમો સૌ અમેરિકાથી વહેલાં આવી ગયાં હતા.મમ્મી-ડેડીની ઈચ્છા હતી કે માઈક અને રતીના લગ... Read Full Story
જે વિચારો તે સુ-વિચારજો..!
| From : vishwadeep.wordpress.com
Not yet published.
એમ અમને બદનામ ના કરો વગર વાંકે,  પીટો ના  ઢંઢેરો ગામ  વચ્ચે વગર વાંકે. Filed under: ગમતી વાતો Read Full Story
મિલકતની ડાકણ !
| From : vishwadeep.wordpress.com
Not yet published.
કુટુંબના કપરા સંજોગોને લીધે હું ભણી ના શકી.માંડ માંડ એસ.એસ.સી.મિડિયમ ઈગ્લીશ સાથે પહેલા નંબરે પાસ થઈ.પિતાનું વાત્સલ્ય મેં પાચ વર્ષની ઉંમરે અને મમ્મી પણ પિતાના મૃત્ય બાદ છ મહિના બાદ આઘાતમાંજ દેહ છોડી પિતા પાસે જતી રહી.મા.બાપની છત્રછાયા વગર મામા-મામીના સહારે જીવવાનું હતું.તેમની પણ આર્થિક પરિસ્થિતી જરી પણ સારી નહી.મેં બાળ-મંદીરમાં એક શિક્ષિકા તરીકે નોકરી સ્વિકારી. મારાથી બને તેટલી મદદ મામા-મામીને કરતી.... Read Full Story